Gujarat News Desk
English (United Kingdom)
Home About Us Contact Us Archive
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES


Ahmedabad
India
05.09.2010 - 17:09 - 23:09
Sunday Rain from west-southwest
2.8 m/s
1.4 mm
28°C
Rain, 2.8 m/s, West-southwest, Light breeze. 1.4 mm. 1001.8 hPa
Weather forecast from yr.no

Who will win Kanpur test ?
 

ગુજરાતના 1,000 લોકોને આ વર્ષે નોકરીની તક PDF Print E-mail
Written by Administrator   
Saturday, 10 July 2010 06:15
There are no translations available.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) ગુજરાતના 1,000 લોકોને આ વર્ષે નોકરીની તક આપશે. બેન્કની ગુજરાતમાં 70 નવી બ્રાન્ચની સાથે 300 એટીએમ ઇનસ્ટોલ કરવાની યોજના છે.

"એસબીઆઇ આ વર્ષે 1,500 નોકરી ઉભી કરશે તેમાંથી અંદાજે 1000 લોકોની ભરતી ગુજરાતમાં 70 નવી બ્રાન્ચ અને 300 એટીએમના ઇનસ્ટોલેશનની બદલામાં કરીશું." તેમ ચીફ જનરલ મેનેજર (SBI ગુજરાત) પી.નંદકુમારે કહ્યું હતું. બેન્કે ગુજરાતમાં મોબાઇલ બેકિંગ બિઝનેસ સર્વિસ શરૂ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.



"ગુજરાતમાં અંદાજે 40% ગ્રાહકોએ મોબાઇલ બેકિંગ સર્વિસ માટે રજીસ્ટર્ડ કરાવી દીધું છે" તેવો દાવો નંદકુમારે કર્યો છે.



"ગુજરાતમાં માર્ચના અંતમાં કુલ ડિપોઝીટ રૂ.49,911 કરોડ હતી અને અમારો ટાર્ગેટ નાણાંકીય વર્ષના અંતસુધીમાં બીજા રૂ.12,800 કરોડનો ઉમેરો થાય." તેમ તેમણે વધુમાં કહ્યું હતું.



 

Copyright © 2009 Gujarat News Desk. All Rights Reserved Website Designed By : Alakmalak Technologies