|
નેધરલેન્ડ જીતશે તો ઓરલ સેક્સ ઓરલ સેક્સ ઓફર |
|
|
|
|
Written by Administrator
|
|
Friday, 09 July 2010 08:29 |
|
There are no translations available.
ફિફા વર્લ્ડ કપ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ફિફા વર્લ્ડ કપને લઈને નેધરલેન્ડની પોર્ન અભિનેત્રી બોબી એડેને એક બિન્દાસ ઓફર કરીને બધાને ચોંકાવી દીધા છે.
બોબીએ ઓફર કરી છે કે, જો વર્લ્ડકપ નેધરલેન્ડ જીતશે તો બોબી પોતાના ટ્વિટર ચાહકોને ઓરલ સેક્સ કરવાની તક આપશે.
નોંધનીય છે કે, નેધરલેન્ડ સેમીફાઈનલ જીતીને ફાઈનલમાં આવી ગયુ છે અને નેધરલેન્ડ ફાઈનલ જીતે તેવી આશા રાખવામાં આવે છે. આવામાં બોબીની ઓફરે સેક્સ લવર્સનો ઉત્સાહ વધારી દીધો છે.
|