Gujarat News Desk
English (United Kingdom)
Home About Us Contact Us Archive
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES


Ahmedabad
India
05.09.2010 - 17:09 - 23:09
Sunday Rain from west-southwest
2.8 m/s
1.4 mm
28°C
Rain, 2.8 m/s, West-southwest, Light breeze. 1.4 mm. 1001.8 hPa
Weather forecast from yr.no

Who will win Kanpur test ?
 

લવ મેકિંગ દ્રશ્યો કરવા બાબતે ઈન્કાર કર્યો નથી - પ્રાચી PDF Print E-mail
Written by Administrator   
Sunday, 04 July 2010 05:06
There are no translations available.

પ્રાચીએ જણાવ્યું હતુંકે, જો વાર્તાની જરૂરીયાત હશે તો તેને આવા દ્રશ્યો કરવામાં કોઈજ વાંધો નથી. એક અહેવાલ પ્રમાણે પ્રાચીએ તેની પ્રથમ ફિલ્મ લાઈફ પાર્ટનરનાં કો-સ્ટાર તુષારને કિસ કરવાની ના પાડી હતી. પરતું પ્રાચીએ આ વાત પણ નકારી કાઢી હતી.

લાગે છે એટલે જ પ્રાચીએ તેની આગામી ફિલ્મ 'વન્સ અપ ઓન અ ટાઈમ ઈન મુંબઈ'માં તેની ઈમેજમાંથી બહાર આવવાંનો પ્રયત્ન કર્યો છે. પ્રાચીએ આ ફિલ્મમાં કો-સ્ટાર ઈમરાન હાશ્મી સાથે ઘણાં લવ મેકિંગ સિન કર્યા છે.

 

Copyright © 2009 Gujarat News Desk. All Rights Reserved Website Designed By : Alakmalak Technologies